• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Listen to someone! The difficulty of leaving the city for home is true but it is wrong to go about it in such a way

કોરોનાવાઈરસ / કોઇ તો સાંભળો!  ઘર માટે શહેર છોડવાની તકલીફ સાચી પણ આ રીતે ખીચોખીચ ભરાઇને જવાની વાત સાવ ખોટી

ઘેટાબકરાની જેમ લોકોને લઇ જવાયા.
ઘેટાબકરાની જેમ લોકોને લઇ જવાયા.
X
ઘેટાબકરાની જેમ લોકોને લઇ જવાયા.ઘેટાબકરાની જેમ લોકોને લઇ જવાયા.

  • લૉકબંધી પછી 70 હજાર લોકો ગુજરાત છોડી વતન ગયા

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 07:15 AM IST
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 14 એપ્રિલ સુધી લૉકડાઉન જાહેર કરતાં બાંધકામ ક્ષેત્રથી લઈ ઘરકામ કરતા હજારો કામદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કામકાજ બંધ થઈ જતાં તેમણે વતનની વાટ પકડી હતી, પરંતુ વાહન વ્યવહાર પણ બંધ થઈ જતાં તેમણે થોડા અંતર સુધી પગે ચાલતાં જ જવું પડ્યું હતું. પછીથી ટ્રક મળતાં આ રીતે ખીચોખીચ ભરાઈને મુસાફરી કરી હતી, જે ખરેખર હાનિકારક છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી