તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:અમદાવાદમાં 13 મે એ નોંધાયેલા કોરોનાના દર્દીઓનું લિસ્ટ, ચેક કરો ઉંમર, જાતિ અને સરનામા

અમદાવાદ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદમાં વધુ 292 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 25 લોકોના મોત થયા છે. જ્યારે 104 લોકો સ્વસ્થ થતાં તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6645, મૃત્યુઆંક 446, કુલ ડિસ્ચાર્જ 2112 અને હાલમાં કુલ એક્ટિવ કેસ 4087 છે. બુધવાર સાંજે AMC દ્વારા જાહેર થયેલ યાદી અનુસાર શહેરના બાપુનગર, દાણીલીમડા, નરોડા, જમાલપુર, મોટેરા, ઓઢવ, કાલુપુર, અમરાઇવાડી, મણિનગર, સેટેલાઇટ, ગોમતીપુર, સરસપુર, લાંભા, દિલ્હી ચકલા સહિતા વિસ્તારોમાં નોંધાયા છે.  

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો