તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીમાં દુલ્હનની જેમ શણગાર્યુ એરપોર્ટ:અમદાવાદ એરપોર્ટના બંને ટર્મિનલ પર રોશનીનો શણગાર, અદાણી જૂથને 50 વર્ષ માટે સોંપવામાં આવ્યું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અદાણી જૂથને અમદાવાદ એરપોર્ટનું સંચાલન 50 વર્ષ માટે સોંપવામાં આવ્યું છે. હાલ કંપનીએ ટર્મિનલ બિલ્ડિંગમાં હાથીની મહાકાય મૂર્તિ મૂકવા સાથે એરપોર્ટને ફૂલછોડના કૂંડાંથી સુશોભિત કર્યું છે. તેમજ ઈન્ટરનેશનલ ટર્મિનલ અને ડોમેસ્ટિક ટર્મિનલ સહિત સમગ્ર બિલ્ડિંગને રોશનીથી શણગારવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો