વ્યાખ્યાનમાળા:GTU દ્વારા  ‘આર્યુવેદ તેમજ કોરોના’ પર વ્યાખ્યાનમાળા થઇ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા ‘આર્યુવેદ અને કોરોના’ વિષય પર વ્યાખ્યાનમાળાનું આયોજન કરાયું હતું. ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ વૈધ સંજીવ ઓઝાએ આ વિષય પર વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે,  આપણા પૌરાણિક શાસ્ત્રો અને આયુર્વેદના ગ્રંથોમાં દરેક પ્રકારના રોગની સારવાર રહેલી છે. આપણા આયુર્વેદ શાસ્ત્રો એ દરેક પ્રકારની ચિકિત્સા પદ્ધતિનો આધારસ્તંભ છે. કોરોના મહામારી સામે લડવા માટે આયુર્વેદ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ છે. 

અન્ય સમાચારો પણ છે...