તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોન્ચિંગ:‘બીજને ઝરૂખેથી’ અને ‘હોવાપણાના છાંયડે’ લોન્ચ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘સાહિત્ય ‘ કાવ્ય સંગીત પર્વના બેનર હેઠળ 28 ડિસેમ્બરના રોજ એક સાથે બે કવયિત્રીના કવિતા સંગ્રહના લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો. તેમાં ગોપાલી બુચનો કાવ્યસંગ્રહ ‘બીજને ઝરૂખેથી’ તેમજ ભાર્ગવી પંડ્યાનો ‘હોવાપણાના છાંયડે’નો સમાવેશ થયો હતો. આ બંન્ને કવિતા સંગ્રહનો લોકાર્પણ પ્રસંગ રિધમ સ્ટુડિયો ખાતે ઉજવાયો હતો.જેમાં અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા તથા ડૉ.ઉષા ઉપાધ્યાય હાજર રહ્યાં હતાં.જ્યારે જાણીતા ગાયિકા તથા સ્વરકાર ડૉ.ફાલ્ગુની શશાંકે ગોપાલી બુચ તથા ભાર્ગવી પંડ્યાની રચનાઓની સાંગીતિક પ્રસ્તુતી કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ તેજસ દવે એ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો