આગ:બાવળાના ભાયલા નજીક આવેલ સોલર પેનલ બનાવતી કંપનીમાં મોડી રાત્રે આગ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

બાવળાના ભાયલા નજીક આવેલ સોલર પેનલ બનાવતી એક ખાનગી કંપનીમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. આગને બૂઝાવવા માટે અમદાવાદ, સાણંદ અને ધોળકાના ફાયર બ્રિગેડના કાફલાની મદદ લેવામાં આવી રહી છે. આગમાં હજું સુધી કોઇ જાનહાનીના અહેવાલ સાંપડ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...