તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલનની ચીમકી:પડતર પ્રશ્નો નહીં ઉકેલાય તો લેન્ડ લાઇસન્સ સર્વેયરો આંદોલન કરશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ શહેરના લેન્ડ લાઇસન્સ સર્વેયરોના પાંચ વર્ષના બાકી 50 લાખ સહિત રાજ્યના સર્વેયરોની અઢી કરોડની રકમ બાકી હોવા અંગે વખતોવખત રજૂઆત કરવામાં આવી હતી છતાં પરિણામ ન આવતા કામગીરી બંધ કરાઈ છે, જેની સામે સેટલમેન્ટ કમિશનર, જમીન દફતર નિયામકે લાઇસન્સ રદ કરવાની ધમકી આપતા વિવાદ ઘેરો બન્યો છે. 15 જાન્યુ.સુધીમાં પ્રશ્નો નહિ ઉકેલાય તો એસોસિએશને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાત લેન્ડ સર્વે એસો. અમદાવાદના મહામંત્રી હરેશ કોઠારીએ કહ્યું કે, લાઇસન્સ સર્વેયરોની પ્રથા દાખલ કરાતા રોજગારી ઊભી થઈ હતી, પરંતુ આ યોજનાને સફળ બનાવવા માગતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો