તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ઈ-સ્ટેમ્પની અછત, નોટરીને વધુ સ્ટોક આપવા માગણી

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઈ-સ્ટેમ્પની અછત હોઇ, લાઇસન્સધારક નોટરીને ઈ-સ્ટેમ્પનો વધુ સ્ટોક આપવા અમદાવાદ ક્રિમિનલ બાર એસોસિએશને સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે માગણી કરી છે.

અમદાવાદ ક્રિમિનલ કોર્ટના એડવોકેટ-નોટરી, ઈ-સ્ટેમ્પિંગના લાઇસન્સધારક અશોક પરમારે કહ્યું, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ખૂબ ઓછા ઈ-સ્ટેમ્પ પેપર અપાય છે, વળી કુરિયરથી આવતાં હોવાથી ત્રણ દિવસ પછી મળે છે. બાર એસોસિએશનના ઉપપ્રમુખ ભરત શાહે કહ્યું કે, ઈ-સ્ટેમ્પ હોલ્ડરોને એક અરજી પર 200 સ્ટેમ્પ અપાય છે, તેને વધારીને 1000 સ્ટેમ્પ અને તે પણ હાથોહાથ અપાય તે ન્યાયના હિતમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો