તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:એલ. જે. યુનિવર્સિટી દ્વારા 3થી 6 ડિસેમ્બર સુધી ઇન્ડસ્ટ્રીયલ લૉ પર વેબિનાર યોજવામાં આવશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

એલ. જે. યુનિવર્સિટી દ્વારા 3થી 6 ડિસેમ્બર સુધી ત્રણ દિવસીય વેબિનાર યોજવામાં આવશે. જેમાં પૂર્વ એડિશનલ કમિશનર ઑફ ગુજરાત લેબર, ડૉ. ડી.સી. બક્ષી કોડ ઓન વેજિસ, ઇન્ડસ્ટ્રીયલ રિલેશન કોડ, એક્યુપેશન, સેફિટી, હેલ્થ અને વર્કિંગ કંડિશન કોડ પર વિષય પર કોરોના બાદ થયેલા પરિવર્તન પર ચર્ચા કરશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો