તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીત્યા:ક્રિશા દલાલ અને પ્રથમ કોટક AITA U-14 ટેલેન્ટ સિરીઝ ટૂર્નામેન્ટ જીત્યા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • AITA દ્વારા રાજકોટમાં અંડર 14 ટેનિસ ટૂર્નામેન્ટ યોજવામાં આવી

AITA દ્વારા હાલમાં ગ્રીનવુડ રાજકોટ ખાતે અંડર 14 ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના નામાંકિત ટેનિસ પ્લેયરોએ ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં પ્રથમ કોટકે એકેડેમીના આર્યન ચોકસી સામે ટફ ફાઈનલ જીતી હતી. આ મેચ તે 4-6થી જીત્યો હતો. સેમિફાઇનલમાં પ્રથમને ચોથા ક્રમાંકે ધ્યેય બારિયાનો 9-4થી સરસાઇ મેળવી. જેઓ ક્વાર્ટર ફાઇનલમાં, પ્રથમ એક તબક્કે 5-8થી પાછળ રહ્યાં. આઠમાં ક્રમે આર્યન ચોકસીએ બીજા ક્રમાંકિત નીવ પરમારને 9-1થી હરાવ્યાં. સેમિફાઇનલમાં, આર્યન ફરીથી તનય શર્મા સામે 9-1થી શાનદાર જીત મેળવી હતી. ક્રિશા દલાલે પણ ફાઈનલમાં વૃષ્ટિ પટેલ સામે 6-1, 3-6, 6-4થી જીત મેળવી હતી. સેમિફાઇનલમાં ક્રિશા Av-3થી અવિષા રાઠોડ સામે જીત મેળવી હતી.

કોરોના ગાઉડલાઇન સાથે યોજી ટૂર્ના.
આ ટેનિસ ટૂર્નામેન્ટમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તમામ ખેલાડીઓના સ્વાસ્થ્ય માટે ઇમ્યુનિટી ડ્રિંક પણ આપવામાં આવ્યાં હતા. તેમજ દર કલાકે ખેલાડીઓનું ટેમ્પરેચર પણ માપવામાં આવતું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો