તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નવરાત્રિ:ટ્રેડિશનલ માસ્ક-ગ્લવ્ઝ સાથે શેરી ગરબા માટે ખેલૈયા તૈયાર

અમદાવાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાને પગલે મોટા ગરબા યોજાવાના નથી, તેમ છતાં ખેલૈયાઓમાં સોસાયટી અને શેરી ગરબાને લઇને ઉત્સાહ છે. તકેદારી સાથે ગરબા રમવાની તૈયારી તેમણે કરી છે. ટ્રેડિશનલ માસ્કઅ ને ગ્લવ્ઝ તેમણે તૈયાર કર્યાં છે અને હવે તેની સાથે ગરબા રમવાની પ્રેક્ટિસ પણ તેમણે શરૂ કરી દીધી છે. ડિઝાઈનર-ડાન્સર રાધિકા મારફતિયા અને અનુજે જણાવ્યું કે, આ વર્ષે આઉટફિટ કરતાં માસ્ક-ગ્લવ્સમાં ખર્ચો વધુ થઇ રહ્યો છે.

માસ્કમાં મોદી પ્રિન્ટ: ડિઝાઇનર્સે ટ્રેડિશનલ માસ્ક બનાવ્યા જેમાં ગરમી ન લાગે, યોગ્ય શ્વસન થાય માટે પેચ વર્ક કર્યું.
માસ્કમાં મોદી પ્રિન્ટ: ડિઝાઇનર્સે ટ્રેડિશનલ માસ્ક બનાવ્યા જેમાં ગરમી ન લાગે, યોગ્ય શ્વસન થાય માટે પેચ વર્ક કર્યું.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો