તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈનામ:કાજલ ઓઝા વૈદ્યની ‘કિચન એક્સપ્રેસ કેર્સ’ વાર્તા સિરિઝની વાર્તાનો અંત લખી ઈનામો જીતો

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાર્તાના અંતની નજીક હશો તો ઈનામ મળશે

જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્યની ‘કિચન એક્સપ્રેસ વાર્તા સિઝન-1’માં 60 વાર્તાઓને શ્રોતાઓના મળેલાં અભૂતપૂર્વ પ્રતિસાદ બાદ ફરી એકવાર ‘કિચન એક્સપ્રેસ કેર્સ’ વાર્તા સિઝન-2 ટૂંક સમયમાં ફરી શરૂ થશે. જેમાં આ વખતે લોકોના જીવનની આસપાસના પાત્રો અને તેમની લાઇફ પર લેખિકા વાર્તાઓ કહેશે.

જેમાં દરેક વાર્તાનો અંત બીજા ભાગમાં જણાવાશે. આ વખતની સિઝનમાં વાર્તામાં શ્રોતાઓ વાર્તાનો અંત લખીને મોકલાવી શકશે. જો શ્રોતાઓએ લખી મોકલાવેલ અંત લેખિકાએ લખેલા અંતની નજીક હશે તો આવા અંત લખી મોકલાવનાર ત્રણ શ્રેષ્ઠ શ્રોતાઓને ઇનામ પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો