તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સીટીંગ ડાન્સ વર્કશોપ:જસ્ટ સીટ એન્ડ ડુ ડાન્સ, આ છે સીટીંગ ડાન્સ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ડાન્સ ફોર્મમાં હાથ અને ફેસની મુવમેન્ટ પર વધારે ભાર અપાય છે

જસ્ટ સીટ એન્ડ ફોલો ડાન્સ ઇન્સ્ટ્રક્શન. આ માટે તમારે કોઈ એક્સ્ટ્રા સ્પેસની પણ જરૂર નથી. જેની પાસે ડાન્સ માટે પોતાના ઘરે સ્પેસ નથી આથી તેઓ સીટીંગ ડાન્સ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરે છે. હમણાં જ આંગિકમ એકેડેમીના ઉપક્રમે 'તારે જમીન પર' ટાઇટલ પર સીટીંગ ડાન્સ વર્કશોપ યોજાયો. તેમાં બાળકોએ પોતાના ઘરમાં જ રહીને બેસીને જ ડાન્સની પ્રેક્ટિસ કરી.

સીટીંગ ડાન્સ બોડીના ઉપરના અવયવો સ્ટ્રોંગ કરે છે
કોરિયોગ્રાફર ફોરમ ટેલના જણાવ્યા અનુસાર તમે તમારા નાનકડા રૂમમાં પણ બેસીને ડાન્સ કરી શકો છે.તેની માટે પગ કરતા હાથ અને ફેસની મુવમેન્ટ પર વધારે ભાર આપવાનો હોય છે. આ ડાન્સથી બોડીના ઉપરના ભાગના સ્નાયુઓ સ્ટ્રોંગ થાય છે. આ એવો સમય છે જ્યાં આપણે ખાસ બહાર નીકળતા નથી પણ બોડીનું મુવમેન્ટ જરૂરી છે. જસ્ટ સીટ એન્ડ ડુ ડાન્સ. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો