અમદાવાદ:SVP હૉસ્પિટલમાં જુનિયર ડૉક્ટર્સે ધમાકેદાર ડાન્સ કર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

7 મહિનો પહેલા

અમદાવાદની SVP હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટર્સે કરેલાં ધમાકેરદાર ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. ડૉક્ટર્સ ડે નિમિત્તે જુનિયર ડૉક્ટર્સ ઝૂમી ઉઠ્યા હતાં. જુનિયર ડૉક્ટર્સના ગ્રુપે 'જય હો', 'તેરી મિટ્ટી' અને 'વંદે માતરમ' જેવા દેશભક્તિના ગીત પર ડાન્સ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...