MOU:ગુજરાત યુનિવર્સિટીમાં હવે જૈન ધર્મનો અભ્યાસ થઇ શકશે, યુનિવર્સિટી અને ISJS વચ્ચે થયો MOU

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીમાં અલગ અલગ અનેક પ્રકારના કોર્સ થાય છે.અનેક વિદ્યાર્થીઓ પોતાની મનગમતી વિદ્યાશાખામાં અભ્યાસ કરે છે.અલગ અલગ ભાષા પર પણ યુનિવર્સિટીમાં અભ્યાસ થાય છે ત્યારે હવે યુનિવર્સિટીમાં યુનિવર્સિટી મા જૈન ધર્મ વિશે પણ અભ્યાસ થઈ શકશે.ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જૈન સ્ટડીસ વચ્ચે MOU થયા છે.

ગુજરાત યુનવર્સિટી અને ઇન્ટરનેશનલ સ્કૂલ ફોર જૈન સ્ટડિસ વચ્ચે થયેલ MOU માં સ્ટડીસ ઈન જૈનીઝમ અને એડવાન્સ સ્ટડિસ ઈન જૈનીસિમ નામના 2 કોર્ષ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.અલગ અલગ કોર્ષ માટે અલગ અલગ ફી પણ નક્કી કરવામાં આવી છે.MOU માં બંને જવાબદારી અને ફરજો અંગે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...