તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપશ્ચર્યા:કોરોનાથી લોકોના રક્ષણના હેતુથી જૈનાચાર્યની 180 ઉપવાસની સાધના

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં બિરાજમાન જૈનાચાર્ય પૂ. વિજયહંસરત્નસૂરિશ્વરજી મહારાજે લોકો કોરોનાથી સુરક્ષિત રહે તે હેતુથી 180 ઉપવાસની સાધના શરૂ કરી છે. અત્યાર તેઓ 150 દિવસથી ઉપવાસની તપશ્ચર્યા કરી રહ્યા છે. આ. ભગવંત 20 ડિસેમ્બરે 180 ઉપવાસનું પારણું કરશે.

આમ ચોથી વખત 180 ઉપવાસની તપશ્ચર્યા કરનારા તેઓ પ્રથમ તપસ્વી બનશે. તેમના ગુરુ આ. વિજયભુવનભાનુસૂરિશ્વરજી મહારાજ પણ ઉગ્ર તપસ્વી હતા. તેમણે પોતાના જીવનમાં વર્ધમાન તપની 108 ઓળીની ઉગ્ર સાધના પૂર્ણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...