તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળભક્ત:વેજલપુરમાં બરફનું શિવલિંગ બનાવી બાળભક્તે પૂજા કરી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેજલપુરમાં આવેલા નિર્મલ રેસિડન્સીમાં એક બાળ શિવભક્તે ઘરમાં જ બરફનું શિવલિંગ બનાવી પૂજા કરી હતી. તેમજ કોરોના જલદીથી જાય તે માટે પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...