તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બર્ડ ફ્લૂ:ઉત્તરાયણમાં પક્ષીઓની સારવાર મુદ્દે 45 NGOમાં જ બે ફાંટા પડ્યા

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીપીઈ કિટ પહેરીને કામ કરવું મુશ્કેલ હોવાથી અને બર્ડ ફ્લૂને લઈને નિયમો નક્કી કરતાં સંખ્યાબંધ એનજીઓ પક્ષીની સારવાર નહીં કરેે

ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે સરકાર દ્વારા કરૂણા અભિયાનની શરૂઆત થઇ હતી. બર્ડ ફ્લૂને કારણે સરકારની ગાઇડલાઇન પ્રમાણે વોલન્ટિયર્સે પીપીઇ કિટ પહેરીને કામ કરવું ફરજિયાત કરાયું છે. ત્યારે વોલન્ટિયર્સે પીપીઇ કીટનો ખર્ચ અને તે પહેરીને કામ કરવું મુશ્કેલ હોવાથી શહેરની કેટલીક જીવદયા સંસ્થાએ ઘાયલ પક્ષીઓનું રેસ્કયુ નહીં કરવાનું નક્કી કર્યું છે. જ્યારે કેટલીક સંસ્થાએ પક્ષીઓને બચાવવા માટે સરકાર દ્વારા ફ્રીમાં અપાતી પીપીઇ કિટ મેળવી લીધી છે. શહેરની 45 એનજીઓમાં બે ફાટ પડી જતાં, કેટલીક સંસ્થાઓ કામ કરશે ને કેટલીક નહીં કરે.

બુધવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરૂણા અભિયાનની ઓનલાઇન શરૂઆત કરતાં જણાવ્યું કે, બર્ડ ફ્લૂના કારણે લીધે વોલન્ટિયર્સે ગાઇડલાઇન પ્રમાણે કામ કરવું પડશે. સ્વયંસેવકોને 20 હજાર પીપીઈ કિટ અપાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser