• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In the last 24 hours, 8 new cases were reported in the district, a total of 1256 positive cases: 3 in Viramgam, 2 in Bavla Sanand and 1 in Dholka.

અમદાવાદ / છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં નવા 8 કેસ નોંધાયા, કુલ 1256 પોઝિટિવ કેસઃ વિરમગામમાં 3, બાવળા-સાણંદમાં 2 અને ધોળકામાં 1 કેસ નોંધાયો

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 08:41 PM IST

અમદાવાદ. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા છે. જેમાં બાવળા અને સાણંદમાં 2-2 કેસ, વિરમગામમાં 3 કેસ અને ધોળકામાં 1 કેસ નોંધાયો છે. આ સાથે જ અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 1256 કેસ થઈ ગયા છે. જેમાંથી 129 કેસ હાલ એક્ટિવ છે અને 1119 દર્દીને સાજા થઈ ગયા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 58 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

અમદાવાદ જિલ્લામાં કોરોનાની સ્થિતિની માહિતી

અમદાવાદ જિલ્લામાં કોરોનાની સ્થિતિની માહિતી

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી