કોરોના ઑડિટ / ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 14 જિલ્લામાં 5 કેસ, 17 જિલ્લામાં એક પણ મોત નહીં

In the last 10 days in Gujarat, 5 cases in 14 districts, not a single death in 17 districts
X
In the last 10 days in Gujarat, 5 cases in 14 districts, not a single death in 17 districts

  • રાજ્યના કુલ કેસના 27% કેસ અને 28% મૃત્યુ માત્ર છેલ્લા 10 દિવસમાં નોંધાયા
  • 4 જિલ્લામાં એક પણ કેસ નહીં, 9 જિલ્લામાં 10થી ઓછા કેસ
  • 10 દિવસમાં રાજ્યના 72 % કેસ, 95 % મૃત્યુ અમદાવાદમાં
  • 10 દિવસમાં 21 જિલ્લામાં કુલ 25થી પણ ઓછા કેસ નોંધાયા

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:43 AM IST

અમદાવાદ. રાજ્યમાં કોરોનાના કુલ 13,664 કેસ નોંધાયા છે ત્યારે ભાસ્કર સ્ટેટ ઑડિટમાં એ વાતનો ખુલાસો થયો છે કે રાજ્યમાં નોંધાયેલા કુલ કેસના 27 ટકા કેસ માત્ર છેલ્લા 10 દિવસમાં નોંધાયા છે. જ્યારે કુલ 829 મોતમાંથી 28 ટકા મોત પણ છેલ્લા 10 દિવસમાં નોંધાયા છે.  જ્યારે 5 જિલ્લાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં 50થી ઓછા કેસ નોંધાયા છે. 
છેલ્લા 10 દિવસમાં 21 એવા જિલ્લા છે જ્યાં 25થી પણ ઓછા પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા 10 દિવસમાં અમદાવાદમાં સૌથી વધુ 2647 કેસ અને 223 મોત થયાં છે. 
છેલ્લા 10 દિવસમાં કયા જિલ્લામાં કુલ કેટલા કેસ અને મૃત્યું

જિલ્લો કેસ મોત
અમદાવાદ       2647  223
અમરેલી      3 0
આણંદ         10 2
અરવલ્લી         22 1
બનાસકાંઠા        17  1
ભરૂચ       5  1
ભાવનગર   14 0
બોટાદ         0 1
છોટાઉદેપુર      5 0
દાહોદ       12   0
ડાંગ        0
દ્વારકા         0 2
ગાંધીનગર       63  3
ગીર સોમનાથ       26 0
જામનગર      13   0
જૂનાગઢ       20  0
કચ્છ        50  0
ખેડા         26 1
મહિસાગર         32 0
મહેસાણા        32  2
મોરબી       1   0
નર્મદા       2  0
નવસારી        0
પંચમહાલ     4   2
રાજકોટ      21   0
સાબરકાંઠા         26 1
સુરત     318   17
સુરેન્દ્રનગર         20 0
તાપી       4  0
વડોદરા       214 3
વલસાડ        12 1
પાટણ         40 1
પોરબંદર       3

10 દિવસમાં ક્યાં સૌથી વધુ, ક્યાં સૌથી ઓછા કેસ? 
સૌથી વધુ:
અમદાવાદ - 2647, સુરત - 318, વડોદરા - 214
સૌથી ઓછા: ડાંગ - 0,  દ્વારકા - 0, બોટાદ - 0

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી