તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અમદાવાદ LIVE:અન્ય રાજ્યોથીમાંથી પરત આવતા અમદાવાદીઓને RTPCR ટેસ્ટની જરૂર નહીં, શહેર અને જિલ્લામાં 787 નવા કેસ અને 468 દર્દી સાજા થયા, 6 દર્દીના મોત

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 773 અને જિલ્લામાં 14 નવા કેસ નોંધાયા
  • શહેરમાં 455 અને જિલ્લામાં 13 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ

અમદાવાદીઓને અન્ય રાજ્યમાં ગયા પછી એર,ટ્રેન કે રોડથી અમદાવાદ આવતી વખતે RT-PCR રિપોર્ટની જરૂર નહીં પડે. 6 એપ્રિલથી અન્ય રાજ્યમાંથી આવતા અમદાવાદીઓને આઈડી પ્રુફ બતાવતા RT-PCR રિપોર્ટ માંગવામાં નહીં આવે. અમદાવાદ સિવાયના લોકો માટે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે ફરજીયાત RT-PCR રિપોર્ટ જોઈશે.

અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત સાતમા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 787 નવા કેસ અને 468 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 6 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,376 પર પહોંચ્યો છે.

4 એપ્રિલની સાંજથી 5એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 773 અને જિલ્લામાં 14 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 455 અને જિલ્લામાં 13 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 75,997 થયો છે. જ્યારે 71,032 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

1 જાન્યુઆરીથી આ રીતે મૃત્યુ અને નવા દર્દીની વધઘટ રહી

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 જાન્યુઆરી1582157
2 જાન્યુઆરી1523156
3 જાન્યુઆરી1512151
4 જાન્યુઆરી1422142
5 જાન્યુઆરી1422141
6 જાન્યુઆરી1391137
7 જાન્યુઆરી1332137
8 જાન્યુઆરી1342170
9 જાન્યુઆરી1292153
10 જાન્યુઆરી1262151
11 જાન્યુઆરી1282127
12 જાન્યુઆરી1331170
13 જાન્યુઆરી1162170
14 જાન્યુઆરી1121184
15 જાન્યુઆરી1091185
16 જાન્યુઆરી1021177
17 જાન્યુઆરી992176
18 જાન્યુઆરી1012174
19 જાન્યુઆરી1031178
20 જાન્યુઆરી1052178
21 જાન્યુઆરી951183
22 જાન્યુઆરી911181
23 જાન્યુઆરી851187
24 જાન્યુઆરી920159
25 જાન્યુઆરી942160
26 જાન્યુઆરી891160
27 જાન્યુઆરી751140
28 જાન્યુઆરી781179
29 જાન્યુઆરી771112
30 જાન્યુઆરી661108
31 જાન્યુઆરી73079
1 ફેબ્રુઆરી66080
2 ફેબ્રુઆરી61169
3 ફેબ્રુઆરી521157
4 ફેબ્રુઆરી481144
5 ફેબ્રુઆરી451121
6 ફેબ્રુઆરી450121
7 ફેબ્રુઆરી531118
8 ફેબ્રુઆરી491168
9 ફેબ્રુઆરી441123
10 ફેબ્રુઆરી470237
11 ફેબ્રુઆરી49262
12 ફેબ્રુઆરી59159
13 ફેબ્રુઆરી60064
14 ફેબ્રુઆરી50159
15 ફેબ્રુઆરી49059
16 ફેબ્રુઆરી56157
17 ફેબ્રુઆરી59160
18 ફેબ્રુઆરી52058
19 ફેબ્રુઆરી47157
20 ફેબ્રુઆરી45053
21 ફેબ્રુઆરી56067
22 ફેબ્રુઆરી72150
23 ફેબ્રુઆરી74062
24 ફેબ્રુઆરી84166
25 ફેબ્રુઆરી75186
26 ફેબ્રુઆરી101073
27 ફેબ્રુઆરી106184
28 ફેબ્રુઆરી108189
1 માર્ચ99188
2 માર્ચ114090
3 માર્ચ117198
4 માર્ચ1010107
5 માર્ચ1151102
6 માર્ચ1241109
7 માર્ચ1311113
8 માર્ચ1291120
9 માર્ચ1261126
10 માર્ચ1470121
11 માર્ચ1530122
12 માર્ચ1451138
13 માર્ચ1871138
14 માર્ચ1651153
15 માર્ચ2090150
16 માર્ચ2472149
17 માર્ચ2711208
18 માર્ચ3302255
19 માર્ચ3441260
20 માર્ચ4062283
21 માર્ચ4513300
22 માર્ચ4832356
23 માર્ચ5092386
24 માર્ચ5142461
25 માર્ચ5581464
26 માર્ચ6131507
27 માર્ચ6121547
28 માર્ચ6152588
29 માર્ચ6123587
30 માર્ચ6135586
31 માર્ચ6203595
1 એપ્રિલ6263598
2 એપ્રિલ6293599
3 એપ્રિલ6594614
4 એપ્રિલ6764608
5 એપ્રિલ7876468
કુલ18,37812718,559
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો