તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં ભાજપનું રાજકારણ:2015ની ચૂંટણીમાં 55ને બદલે આ વખતે 47 પટેલને ટિકિટ, બ્રાહ્મણ ઉમેદવારોની સંખ્યામાં પણ ઘટાડો થયો

અમદાવાદ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભાજપે જાહેર કરેલા 192 કોર્પોરેટરોમાંથી 47 પટેલોને ટિકિટ આપવામાં આવી છે. 2015ની ચૂંટણીમાં પટેલ ઉમેદવારોની સંખ્યા 55 હતી. જોકે 2015માં પાટીદાર અનામત આંદોલનની અસર હતી જેને કારણે પાટીદાર પ્રભુત્વવાળા વોર્ડ ઉપરાંત પણ અન્ય વોર્ડમાં સૌથી વધુ પટેલોને ટિકિટ આપવામાં આવી હતી આ ઉપરાંત ગુરુવારે જાહેર કરેલી યાદીમાં 14 બ્રાહ્મણ, 12 વણિક, 5 રાજપૂત, 5 સિંધી, 9 અન્ય, 6 પંચાલ અને 6 માલધારી સમાજના લોકોને ટિકિટ આપવામાં આવી છે.

બ્રાહ્મણ જ્ઞાતિના ઉમેદવારો પણ 2015ની તુલનામાં ઘટ્યા છે. 2015માં આ સંખ્યા 23 હતી જ્યારે આ વખતે વણિકો જ્ઞાતિના ઉમેદવારોની સંખ્યા વધી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે 16 વોર્ડ એવા છે જેમાં સામાન્ય બેઠક છે પરંતુ તેમાં પણ જ્ઞાતિવાર સમીકરણના કારણે પછાત કે અનુસૂચિત જાતિના ઉમેદવારોને ટિકિટ આપવી પડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો