તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ધોરણ 6થી 8માં 80% વાલીની સંમતિ, આવ્યા 12% વિદ્યાર્થી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ઘણી સ્કૂલે ઓનલાઈન હાજરી ન ભરતાં આંકડો ઓછો નોંધાયાનો બચાવ, ગ્રામ્યમાં 28 ટકા હાજરી

ધો.6થી 8માં 80 ટકા કરતા વધુ વિદ્યાર્થીના વાલીએ સંમતિ આપી હોવા છતાં પહેલાં દિવસે શહેરમાં 12 ટકા, ગ્રામ્યમાં 28.48 ટકા વિદ્યાર્થી હાજર રહ્યાં હતા. વાલીઓના સંમતિ પત્રો અને હાજરી વચ્ચે પહેલા જ દિવસે મોટી વિસંગતી જોવા મળી હતી. અધિકારીઓના મતે ઘણી સ્કૂલોના આચાર્યોએ ઓનલાઇન હાજરી ભરી ન હતી. તેથી આંકડો ઓછો નોંધાયો છે.

ધો.6થી 8ના વર્ગો શરુ થયા તે પહેલા અધિકારીઓએ 80 ટકા હાજરી રહેવાનો અંદાજ લગાવ્યો હતો. પરંતુ પહેલા જ દિવસે અધિકારીઓનો અંદાજ ખોટો સાબિત થયો હતો. પહેલા દિવસે ઘણી સ્કૂલોમાં સ્કૂલની નજીક રહેતા 15તી 20 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યાં હતા. શિક્ષકોના મતે, વાલીઓ સ્કૂલોમાંથી સંમતિપત્ર તો લઇ ગયા, પરંતુ વિદ્યાર્થીઓને ન મોકલ્યા. હવે આવનારા સમયમાં બાળકોને સ્કૂલે લાવવાનો પડકાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો