તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:છ વર્ષમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 63 સ્કૂલ બંધ થઈ, કુલ 36,600 વિદ્યાર્થી ઘટ્યા

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • સ્કૂલો ઘટતાં વિદ્યાર્થીદીઠ ખર્ચ રૂ.22,634થી ઘટી રૂ.20,799 થયો

છેલ્લાં 6 વર્ષમાં શહેરમાં મ્યુનિ.ની 63 સ્કૂલ બંધ થઈ છે. આ સાથે જ 36,600 વિદ્યાર્થી પણ ઘટ્યા છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડાની સામે વિદ્યાર્થીદીઠ ખર્ચમાં વધારાને બદલે ઘટાડો નોંધાયો છે. 2013-14માં વિદ્યાર્થીદીઠ 22634નો ખર્ચ કરાતો હતો, 2019માં એક વિદ્યાર્થી પાછળ 24783નો જ ખર્ચ કરાય છે.

2013-14માં 450 સ્કૂલ હતી, અત્યારે 387

વર્ષસ્કૂલ સંખ્યા
2013-14450
2014-15456
2015-16455
2016-17455
2017-18371
2018-19381
2019-20387

2017માં વિદ્યાર્થદીઠ સૌથી વધુ ખર્ચ

છ વર્ષમાં વિદ્યાર્થીદીઠ સૌથી વધુ ખર્ચ 2017-18માં 45,890 થયો હતો. જ્યારે તેના આગળના 3 વર્ષ વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવા છતાં પણ વિદ્યાર્થીદીઠ ખર્ચ ઓછો રહ્યો હતો. ખર્ચમાંથી વિદ્યાર્થીઓને અપાતી ફેસેલિટી અને એક્ટિવિટીની સાથે વહીવટી ખર્ચ ગણવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો