તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:રાણીપમાં ઇતિહાસકાર ડો. પી. જી. જ્યોતિકરની ગુણાનુવાદ સભા યોજાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડો. બાબાસાહેબ આંબેડકર સ્થાપિત ભારતીય બૌદ્ધ મહાસભા ગુજરાત દ્વારા રાણીપમાં જાણીતા ઇતિહાસકાર અને ટ્રસ્ટી ચેરમેન ડો. પી. જી. જ્યોતિકરની ગુણાનુવાદ સભા યોજાઈ હતી, જેમાં સાંસદ ડો. કિરીટ સોલંકી, રમેશ બેન્કર, જયંતી ઉસ્તાદ, કૌશિક પરમાર, પ્રમોદ ગાવન્ડે, ડો. પરિતોષે તેમની સાથેનાં સંસ્મરણો અને તેમણે આપેલા આંબેડકરી અને બૌદ્ધ સાહિત્યનું પ્રદાન યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સભામાં વિવિધ સામાજિક સંસ્થાઓ પ્રબુદ્ધ બુદ્ધિજીવો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો