કોરોના વાઈરસ / ગુજરાતમાં વિદેશથી આવેલી બે વ્યક્તિએ 5 દિવસમાં 11 લોકોને કોરોના પોઝિટિવ કર્યા

 સ્થિતિ કેવી ગંભીર છે એ આ બે ઉદાહરણથી સમજો...
 સ્થિતિ કેવી ગંભીર છે એ આ બે ઉદાહરણથી સમજો...
X
 સ્થિતિ કેવી ગંભીર છે એ આ બે ઉદાહરણથી સમજો... સ્થિતિ કેવી ગંભીર છે એ આ બે ઉદાહરણથી સમજો...

  • ગાંધીનગરમાં યુવાન 17 માર્ચે દુબઇથી જ્યારે વડોદરાના બિલ્ડર 14 માર્ચે શ્રીલંકાથી આવ્યા હતા

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 05:00 AM IST
અમદાવાદ: ગાંધીનગરમાં  એક જ પરિવારના 6 લોકો જ્યારે વડોદરામાં એક પરિવારના 5  લોકોને કોરોનો વાઈરસનો રિપોર્ટ  પોઝિટિવ આવ્યો છે. આ બન્ને કેસમાં સામાન્ય બાબત એ છે કે પરિવારમાંથી એક વ્યક્તિ વિદેશથી આવી અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ઘરના અન્ય સભ્યોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા. ગાંધીનગરમાં યુવાન 17 માર્ચે દુબઇથી જ્યારે વડોદરાના બિલ્ડર 14 માર્ચે શ્રીલંકાથી આવ્યા હતા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી