તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ATSની કાર્યવાહી:દાહોદમાં IOCની પાઇપમાં પંક્ચર કરી ડીઝલ ચોરનાર 2 પકડાયા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદના છાપરી ગામમાં આવેલી આઈઓસીની પાઇપલાઇનમાં પંક્ચર કરી ડીઝલની ચોરી કરતી ટોળકીના કિશોર ખીમાણિયા(ઉં. 38, મોરબી), ઇઝમામુલ હક્ક ઉર્ફે ઇજુ સોલંકી(ઉં.24, એસજી હાઈવે)ની એટીએસે ધરપકડ કરી છે. કિશોરે 24 લાખનું 30 હજાર લિટર ડીઝલ ચોરીને ઇઝમામુલ હક્કને આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો