તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના શાહઆલમ વિસ્તારમાં અસામાજીક તત્વોએ રાત્રે બે ટુવ્હિલરમાં આગચંપી કરી એક કારમાં તોડફોડ કરતા તંગદિલી વ્યાપી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે તથા એકની શોધખોળ જારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના શાહઆલ વિસ્તારમાં આવેલા પાનવાળી ચાલીમાં કેટલાક અસમાજીક તત્વોએ બે ટુવ્હિલરને આગ લગાવી હતી. તેમજ એક કારના દરવાજા અને બોનેટ સહિતના ભાગમાં તોડફોડ કરી હતી. આ મામલે ઇસનુપર પોલીસે આસીફ ઉર્ફે ગાંડી પઠાણ, વસીબ ઉર્ફે ગાંડી પઠાણની ધરપકડ કરી છે. જ્યારે રઉફ ઉર્ફે કાલીયા નામનાં આરોપીની શોધખોળ હાથ ધરાઇ છે.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.