તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદી જાહેર:​​​​​​​અમદાવાદમાં આમ આદમી પાર્ટીએ 48 વોર્ડના મહિલા અને પુરુષ વોર્ડ પ્રમુખની યાદી જાહેર કરી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીનગર મનપાની ચૂંટણીને લઈને પ્રચાર માટે મનીષ સિસોદિયા, સંજય સિંગ અને અતિષીજી ગુજરાત માં આવશે: રાજેશ શર્મા, ગુજરાત સહપ્રભારી AAP

આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં પગપેસારો કર્યો છે, જેમાં ગુજરાતમાં કેટલીક જગ્યાએ આમ આદમી પાર્ટીનો વિજય થયો જેમાં સુરત મ્યુનિ કોર્પોરેશન 28 સીટ પર તેઓ એ વિજય મેળવ્યો છે. સાથે કેટલાક જિલ્લા અને તાલુકા પંચાયતની સીટ પર તેમણે બાજી મારી છે. જોકે અમદાવાદમાં તેઓને એક પણ સીટ મળી ન હતી પણ તેઓ તમામ રાજનૈતિક પાર્ટીને ટક્કર આપી છે

અમદાવાદમાં સંગઠનને મજબૂત બનાવવામાં માટે શહેર પ્રભારી તરીકે જે.જે.મેવાડાની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ અમદાવાદમાં ગ્રાઉન્ડ લેવલે લોકો સુધી પહોચવા માટે આજે 48 વૉર્ડના મહિલા અને પુરૂષ વોર્ડ પ્રમુખની યાદીની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, અમે 2022ના ઇલેક્શન માટે અત્યારથી જ દરેક જગ્યા એ મજબૂત સંગઠન બને તે માટે તૈયારી કરી રહ્યા છે જે રીતે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી છે એજ રીતે 2022ના ઇલેક્શનમાં પણ અમે ઘણી સીટો પર વિજય મેળવીશું.

48 વૉર્ડના મહિલા વોર્ડ પ્રમુખની યાદી
48 વૉર્ડના મહિલા વોર્ડ પ્રમુખની યાદી

ગુજરાત AAPના સહપ્રભારી રાજેશ શર્માએ જણાવ્યું કે, ગાંધીનગર મનપાની ચૂંટણીની 11 બેઠકો પર અમે 44 ઉમેદવારને ઊભા રાખવાના છીએ. જેમાં અમે 23 ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. અને બાકીના ઉમેદવારના નામ અમે 1 એપ્રિલએ કરીશું. પ્રજાનો મૂડ જોતા લાગે છે કે, અમે ગાંધીનગરમાં પણ કેટલીક સીટો પર વિજય મેળવીશું. સાથે અમે સ્ટાર પ્રચારકની યાદી પણ ઇલેક્શન કમીશન ને મોકલી આપી છે જેમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સીસોદીયા, સંજય સિંગ, અતિષી મરલેના ત્રણ નેતાઓ ગાંધીનગર મનપાના ઇલેક્શનને લઈને પ્રચારમાં આવાના છે.

48 વૉર્ડના મહિલા વોર્ડ પ્રમુખની યાદી
48 વૉર્ડના મહિલા વોર્ડ પ્રમુખની યાદી
48 વૉર્ડના મહિલા વોર્ડ પ્રમુખની યાદી
48 વૉર્ડના મહિલા વોર્ડ પ્રમુખની યાદી
48 વૉર્ડના પુરુષ વોર્ડ પ્રમુખની યાદી
48 વૉર્ડના પુરુષ વોર્ડ પ્રમુખની યાદી
48 વૉર્ડના પુરુષ વોર્ડ પ્રમુખની યાદી
48 વૉર્ડના પુરુષ વોર્ડ પ્રમુખની યાદી
48 વૉર્ડના પુરુષ વોર્ડ પ્રમુખની યાદી
48 વૉર્ડના પુરુષ વોર્ડ પ્રમુખની યાદી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો