તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિયાલિટી ચેક:અમદાવાદમાં 10 વાગતા જ પોલીસે કર્ફ્યુનું પાલન કરાવવા શરુ કર્યું, પતંગની દુકાનો બંધ કરાવી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર શહેર જ્યાં પતંગ બઝારમાં કરફ્યૂ. - Divya Bhaskar
સમગ્ર શહેર જ્યાં પતંગ બઝારમાં કરફ્યૂ.
  • આખી રાત જમતી પતંગની ખરીદી 10 વાગે પુરી થવા લાગી
  • પતંગ રસિકો અને નોકરિયાતને પતંગ ખરીદીમાં મુશ્કેલીઓ પડી

આવતીકાલે સવારે શહેરમાં ઉત્તરાયણની મજા માણવા માટે પતંગ રસિકો બિઝરામ દોરી અને પતંગ લેવા ઉમટ્યા હતાં.કોરોનાનાં સમયમાં ભારે ભીડના કારણે લોકો બઝારમાં આવશે નહિ તેવુ માનતા હતા.પરંતુ હજારોની સંખ્યામાં લોકો બઝારમાં ઉમટી પડ્યા હતા.દિવ્યભાસ્કરે અમદાવાદના મુખ્ય પતંગ બઝારમાં રાતે 10 વાગે રિયાલિટી ચેક કર્યું હતું.

શહેરના દિલ્હી દરવાજા પાસે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા .તેના કરને પોલીસનો ચાંપતો બંદોબસ્ત હતો.જ્યાં 9.45 વગાયની આસપાસ તમામ પતંગ બઝારોની દુકાન ટપોટપ બંધ થવા લાગી હતી.ત્યાર બાદ દરિયપુર અને અન્ય વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા પતંગની દુકાનો બંધ કરાવવામાં આવી રહી છે.

શહેરના રાયપુર અને આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો પતંગ લેવા ઉમટ્યા હતા.જેના કારણે મુખ્ય માર્ગ પર ભારે ટ્રાફિકજામ થયો હતો.જેના કારણે અનેક લોકો ફસાયા હતાં. રાતે 10 વગત જ શહેરમાં કર્ફ્યુ લાગી ગયો અને પોલીસ દ્વારા નિયમનું પાલન શરૂ કરવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser