તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડિંગ એક્ઝિબિશન:એક દિવસમાં આવે છે 1000થી 1500 લોકો, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરી રહ્યા છે શોપિંગ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
જ્વેલરી - Divya Bhaskar
જ્વેલરી
  • શહેરનાં જાણીતી ડિઝાઈનર અને જ્વેલર્સ દ્વારા વેડિંગ ક્લેક્શન રજૂ થયું

વેડિંગ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ધ ગ્રાન્ડ ભગવતી ખાતે બે દિવસ માટે કારા પ્રિવી એક્ઝિબિશન શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે સ્ટોલ બુકિંગ લિમિટેડ રાખવામાં આવ્યું છે જેથી લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ શકે. આ વખતે લગ્ન ગાળો અને ફેસ્ટિવ સિઝન હોવાથી વિવિધ શહેરોમાંથી એક્ઝિબિટર્સે કલેકશન રજૂ કર્યું છે. એક્ઝિબિશનમાં એક કલાકમાં 80થી પણ ઓછા લોકોને એન્ટ્રી આપવામાં આવે છે.

રુસ્તાન દાસ્તાન
રુસ્તાન દાસ્તાન

દર વખતની જેમ આ વખતે પણ ડિઝાઇનર આઉટફિટ તો છે સાથે હોમડેકોર પ્રોડક્ટ પણ એક્ઝિબિટ કરાઈ હતી. એક્ઝિબિશનનાં ઓનર રુસ્તાન દાસ્તાને જણાવ્યું કે, ‘દરેક સ્ટોલ પર એક્ઝિબિટર્સને માસ્ક પહેરવાની સલાહ આપીએ છીએ. એક દિવસમાં 1000થી 1500નો ફૂટફોલ, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શોપિંગની કરે છે. આ સાથે ક્લેકશનમાં પર્લ બોક્સ પર્સ વધુ ટ્રેન્ડિંગ છે. ત્યારે એક્ઝિબિશનમાં શહેરનાં તેમજ ભારતભરનાં જ્વેલર્સે તેમનું ક્લેકશન એક્ઝિબિટ કર્યું હતું.

પર્લ પર્સ
પર્લ પર્સ
કુંદન જ્વેલરી
કુંદન જ્વેલરી
થ્રી લેયર શરારા
થ્રી લેયર શરારા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો