તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:શહેરમાં 48 કલાકમાં બે યુવકે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘાટલોડિયામાં જનતાનગર રેલવે ક્રોસિંગ પાસે, કાચા છાપરાંમાં રહેતા અજિત બિજલભાઈ(ઉં.વ. 20)એ લાકડાની વળી સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

બીજી ઘટનામાં સરદારનગરમાં હરિઓમ એપાર્ટમેન્ટમાં રહેતા અમર દયારામ આહુજા (ઉં.વ.33)એ અગમ્ય કારણોસર પોતાના ઘરે છતના હૂકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો