તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દબાણ દૂર:જમાલપુરમાં આઠ માળનું ગેરકાયદે બિલ્ડિંગ તોડાયું, અનેક નોટિસ છતાં બાંધકામ ચાલુ રાખ્યું હતું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મ્યુનિ.એ જમાલપુરની મિર્ચી પોળમાં તાણી બંધાયેલું 8 માળનું ગેરકાયદે બાંધકામ પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડ્યું હતું. અનેક નોટિસ છતાં અહીં બાંધકામ ચાલુ રાખવામાં આવ્યું હતું.

સોમવારે મ્યુનિ.એ 8 બ્રેકર મશીન, 2 ગેસ કટર, ફાયર ટેન્ડર વાન તેમજ 60થી વધુ મજૂરોની મદદથી 8 માળનું ટાવર તોડી પાડ્યું હતું. ગેરકાયદે બાંધકામ સામે મ્યુનિ.એ આદરેલી ઝુંબેશ મંગળવારે પણ ચાલુ રહેશે. આ સિવાય દક્ષિણ ઝોનના સરખેજ વોર્ડમાં એક કારના શો-રૂમે બાંધેલું કોમર્શિયલ શેડ પ્રકારનું બાંધકામ પણ તોડી પાડી 3 હજાર ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો