તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • If You Go Out Of The House After 9 Pm, You Will Be Caught On CCTV, You Will Get Relief From The Cold ... Read Here What Will Happen In The City

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં આજે:રાતના 9 વાગ્યા પછી ઘર બહાર નીકળ્યા તો CCTVમાં ઝડપાશો, ઠંડીમાંથી રાહત મળશે...શહેરમાં ક્યારે-શું થશે તે અહીં વાંચો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તમારા માટે જરૂરી અપડેટ્સ
હવામાનઃ ઠંડીથી સામાન્ય રાહત મળી શકે, મહત્તમ તાપમાન વધીને 28 ડિગ્રી થશે, લઘુતમ તાપમાન વધીને 14 ડિગ્રીએ પહોંચશે.

ન્યૂયર સેલિબ્રેશન પર પ્રતિબંધ
આજે રાતના 9 વાગ્યા પછી ઘર બહાર નીકળ્યા તો CCTVમાં ઝડપાશો, પોલીસ તમારા ઘરે આવીને લઈ જશે.

સપ્તક સંગીત સમારોહ
સપ્તક માટે રજિસ્ટ્રેશન કરાવવાનો છેલ્લો દિવસ, 41મો સપ્તક સંગીત સમારોહ સૌપ્રથમ વખત ઓનલાઈન પ્લેટફોર્મ પર યોજાશે.

કામગીરી
કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા શહેર પોલીસ માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારશે.

ધર્મ-સમાજ
શ્રી જેતલપુર ધામ આયોજિત શ્રીમદ વચનામૃત કથા, લિંકઃhttps://youtu.be/xCB2pJhS_bcસાંજે 8.00 વાગ્યે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો