તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી કલમનો ઉમેરો:GST રિટર્નમાં ભૂલ થશે તો અધિકારી નંબર રદ કરી શકે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જીએસટીમાં સુધારો કરી કાયદામાં નવી કલમોનો ઉમેરો કરાયો. જેમાં મુખ્યત્વે જીએસટી અધિકારી કરદાતાનું રજિસ્ટ્રેશન રદ કરી શકશે, પ્રોવિઝન ક્રેડિટની લિમિટ 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરાઇ, ભરવાપાત્ર ટેક્સના 1 ટકા ટેક્સ રોકડમાં ભરવાની જોગવાઇ કરાઇ. વધારામાં નવા રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ સાથે મેચ કરવાની જોગવાઇ છે. કલમ 8-9-10માં સુધારો કરીને જીએસટી અધિકારીઓને સત્તા અપાઇ કે, જે કોઇ વ્યક્તિ માલની હેરફેર વગર કોઇ બિલ ઇસ્યુ કરતો હોય, ખોટી ક્રેડિટ લીધી હોય, જીએસટીઆર-1 અને 3બી રિટર્ન વચ્ચે તફાવત હોય, આઇટીસીનું સેટઅપ લેવામાં કરદાતાએ ભૂલ કરી હોય તેવા કિસ્સામાં જીએસટી કરદાતાનું રજિસ્ટ્રેશન રદ કરવાની સત્તા અપાઇ છે. કરદાતા દ્વારા રિટર્ન ભરવામાં ભૂલ થાય અને તેમાં અધિકારીને ભૂલ દેખાય તો અધિકારી તેનો નંબર રદ કરવાનો ઓર્ડર પણ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો