કોરોના ઈફેક્ટ / IAS વિજય નહેરાના પુત્રને હોમ ક્વોરન્ટાઈન કરાયો, બે દિવસ પહેલા થાઈલેન્ડથી પરત ફર્યો હતો

IAS Vijay Nehra's son home quarantined, returned from Thailand two days ago
X
IAS Vijay Nehra's son home quarantined, returned from Thailand two days ago

  • પુત્ર આર્યન નહેરા ગાંધીનગરમાં ગિફ્ટ સીટી ખાતે ક્વોરન્ટાઈન છે

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 10:17 AM IST

અમદાવાદ. અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને હાલમાં ગાંધીનગરમાં ગ્રામ વિકાસ કમિશનર તરીકે ફરજ બજાવતા IAS વિજય નહેરાના પુત્રને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. વિજય નહેરાનો પુત્ર આર્યન નહેરા બે દિવસ પહેલા થાઈલેન્ડથી પરત ફર્યો હતો. જેથી ગાઈડલાઈન મુજબ આર્યનને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ગિફ્ટ સીટી ખાતે તેને ક્વોરન્ટાઈન છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી