તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:સેંકડો લોકો હોમ ક્વોરન્ટીનના નિયમોનું પાલન કરતા જ નથી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સંજીવની વાન તપાસ માટે જાય ત્યારે દર્દી ઘરે હોતા નથી. - Divya Bhaskar
સંજીવની વાન તપાસ માટે જાય ત્યારે દર્દી ઘરે હોતા નથી.

શહેરમાં હજારો લોકો અત્યારે કોરોના પોઝિટિવ હોવાથી હોમ ક્વોટરન્ટાઇન છે, જોકે સેંકડો લોકો ક્વોટરન્ટીનનો ભંગ કરી બહાર નીકળતા હોવાની ફરિયાદો છે. સંજીવની વાન રોજ હોમ ક્વોરન્ટીન લોકોના આરોગ્યની ચકાસણી કરે છે, તેમાં પકડાય તો હોસ્પિટલ મોકલી દેવાય છે.

કોરોનાનો હળવો ચેપ લાગ્યા પછી ક્વોરન્ટીન સમયનું ચૂસ્તપણે પાલન કરવાનું રહે છે પણ કેટલાક લોકો હોમ ક્વોરન્ટીઇન સમયનો ભંગ કરે છે. મ્યુનિ. પાસે હોમ ક્વોરન્ટીનનો ભંગ કરતાં કોરોના પોઝિટિવ દર્દીઓને પકડવા માટે કોઇ વિશેષ વ્યવસ્થા નથી પરંતુ દરરોજ હોમ ક્વોરન્ટીન રહેલા લોકોની તપાસ કરવા માટે તેમના ઘરે સંજીવની વાન મોકલવામાં આવે છે. જો તે સમયે દર્દી ઘરે ન હોય તો તે બાબતે આરોગ્ય તંત્રને જાણ કરવામાં આવે છે અને આવા દર્દીને પકડીને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. લોકો આ બાબતે ફરિયાદ કરે તો શું પગલા લેવા તેની ગાઈડલાઈન નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો