તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. દરેક દસકામાં આ બનતું હોય છે. જેના માટે કુદરતી પરિબળો જવાબદાર હોઈ શકે છે પરંતુ માનવ પરિબળો મોટો ભાગ ભજવે છે. ઉપરોક્ત વાત ગુજરાત રાજ્યના કલાઇમેટ ચેન્જના ટેકનિકલ એડવાઇઝર શ્વેતલ શાહે કહી હતી. ગુજરાત યુનિવર્સિટી બોટનીકલ્સ સોસાયટી દ્વારા વેબિનારનું આયોજન થયું હતું. ભારત અને વિશ્વમાં બદલાતા પર્યાવરણ અને એને પરિણામે ઉદભવતી કુદરતી હોનારતો આજના સમયમાં બહુ ચિંતાનો પ્રશ્ન થઈ ગયો છે.
જેમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય તેના અંગે શ્વેતલ શાહે માર્ગદર્શન આપ્યું હતું. કાર્બનનું પ્રમાણ વાતાવરણ ભળી રહ્યું છે. જે માટે ગુજરાતનો એક્શન પ્લાન પણ આગામી સમયમાં આવશે. રિન્યુએબલ એનર્જી પર અમે ભાર મૂકી રહ્યા છીએ. જેમાં ઈ-વ્હીકલ, સોલાર, વિન્ડ મીલ ડેવલપ થશે. આપણે આગામી સમયમાં પેટ્રોલ, ડિઝલ જેવા અસ્મિ બળતળ ઘટાડવાની જરૂર છે. આપણે જે પેરિસ સંધી થઈ હતી તેને સિન્સિયરલી લીધી છે તેના પર વર્ક પણ થઈ રહ્યું છે. પરંતુ આપણે પણ કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.