તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:હોમશેફ લેશે બાળકોનાં ફૂડ વર્કશોપ, ઓર્ગેનિક ફાર્મ વિશે જાણકારી મેળવી

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફૂડ આંત્રપ્રિન્યોર અલાયન્સે લીધી શ્રેયસ ફાઉન્ડેશનની મુલાકાત

શહેરમાં કાર્યરત ફૂડ આંત્રપ્રિન્યોર અલાયન્સ દ્વારા તાજેતરમાં શ્રેયસ ફાઉન્ડેશનની મુલાકાત લેવાઈ હતી. આ મુલાકાતમાં હોમશેફ અને બેકર્સ તેમજ ફૂડ બ્લોગર્સ આ મુલાકાતનો ભાગ બન્યા હતા. આ મુલાકાત વિશે વાત કરતા ફૂડ આંત્રપ્રિન્યોર અલાયન્સનાં પ્રેસિડન્ટ અનિલ મુલચંદાનીએ જણાવ્યું હતું કે,‘અમે કિચન ગાર્ડનિંગ કોન્સેપ્ટને આગળ લઈ જવા અપ્રોચ કરી રહ્યા છે.

જેમાં હોમશેફને વધુમાં વધુ કિંચન ગાર્ડનિંગ વધારવા અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ વાપરવા માટે કહી રહ્યા છીએ. શ્રેયસ ફાઉન્ડેશનમાં અભ્યાસ કરતા બાળકો માટે ફાર્મિંગ અને કુકિંગ એક સબ્જેક્ટ છે. પણ, હવે શહેરનાં હોમ શેફ દ્વારા સ્પેિશયલ કુકિંગ વર્કશોપ લેવામાં આવશે. આ વર્કશોપમાં બહારથી પણ બાળકો શીખવા આવી શકશે. તેમને કુકિંગ સાથે પ્લાનટેશનનું પણ પૂરતૂ નોલેજ આપવામાં આવશે. ફૂડ આંત્રપ્રિન્યોર ગ્રૂપમાં દેશ-વિદેશની ડિશ બનાવતા શેફ છે જે બાળકોને ટ્રેનિંગ આપવા માટે સજ્જ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો