તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધાર્મિક:હરેકૃષ્ણ મંદિરે વિશ્વ શાંતિ માટે ઓનલાઇન ઇન્ટરનેશનલ કીર્તન મેળાનું આયોજન કર્યું

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિશ્વવ્યાપી હરે કૃષ્ણ આંદોલન (એચકેએમ)ના કેન્દ્રોએ હરે કૃષ્ણ લાઇફ હેઠળ રવિવારે આંતરરાષ્ટ્રીય કીર્તન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત સંન્યાસી સ્તોકા કૃષ્ણ સ્વામીના સંબોધનથી થઈ હતી.

વિશ્વવ્યાપી હરે કૃષ્ણના સંસ્થાપક આચાર્ય કૃષ્ણકૃપામૂર્તિ શ્રીલ પ્રભુપાદે જણાવ્યું કે, ‘જો કોઈ ભૌતિક ઉપભોગના ઝેરના આ અગ્નિમાંથી બહાર નીકળવા માગતું હોય તો તેણે હરિનામ સંકીર્તન જાપ કરવો પડે.’ હરે કૃષ્ણ મૂવમેન્ટના ગવર્નિંગ બોડી કાઉન્સિલના અધ્યક્ષ મધુ પંડિતદાસજીએ કહ્યું કે, 500 વર્ષ પહેલાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુઅે આ દિવ્ય સંકિર્તન આંદોલન રજૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો