વેબિનાર:ઉંમર પ્રમાણે ખુશ રહેવાની આદતોમાં બદલાવ આવે છે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યંગ ફિક્કી ફ્લો દ્વારા પુસ્તક રિવ્યૂ વેબિનાર

યંગ ફિક્કી ફ્લો લેડિઝ ઓર્ગેનાઈઝેશન અમદાવાદ ચેપ્ટર દ્વારા ઓથર ફ્રેનસેક મેરાલેસ સાથે વેબિનારનુ્ં આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રેનસેક મેરાલેસે તાજેતરમાં લખેલી ઇકીગાઈ જાપાનીઝ સ્ટાઈલ ઓફ લિવિંગ પર્પસફૂલી પર રિવ્યુ કરવામાં આવ્યો હતો.

આ વેબિનારમાં વાત કરતાં ફ્રેનસેક મેરાલેસે જણાવ્યું હતું કે, ખુશ રહેવા માટે આપણે  જીવનમાં વિવિધ એક્ટિવિટીસ પર ફોકસ જોવધારે રાખવું જઈએ. ખાસ કરીને દરેક ઉંમરે આપણી પસંદ બદલાતી હોય છે તેમ ખુશ રહેવાના કારણો પણ બદલાતા હોય છે. 

અન્ય સમાચારો પણ છે...