થીમ સોંગ / ‘હાર નહિ માનેંગે’ આ થીમ પર વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો

'Haar Nahi Manenge' made a video on this theme and shared it on social media
X
'Haar Nahi Manenge' made a video on this theme and shared it on social media

દિવ્ય ભાસ્કર

Jun 26, 2020, 04:00 AM IST

અમદાવાદ. શાંતિ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓએ કોવીડ-19 મહામારી સામેની લડાઈમાં લોકોનો જુસ્સો વધારવા 'હાર નહિ માનેંગે'  થીમ સોંગ પર વીડિયો બનાવ્યો હતો. જેમાં 24થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ  અંગે સ્કૂલના ડિરેક્ટર ડો. નેહા શર્માએ જણાવ્યું કે આ વિડીયો દ્વારા વિદ્યાર્થીઓએ સમાજમાં આશા અને સકારાત્મકતાના સંદેશાને ફેલાવવા માટે એક પ્રયાસ કર્યો છે, 'ચાલો ડરથી બહાર આવીએ' એ પ્રકારનો મેસેજ આપ્યો છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી