તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાગળની બચત અને કરકસર:ગુજરાતનું બજેટ પણ પેપરલેસ, MLAને પેનડ્રાઈવમાં અપાશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
લાઈબ્રેરી અને રેકર્ડ માટે 150 જેટલી કોપી છાપવામાં આવશે. - Divya Bhaskar
લાઈબ્રેરી અને રેકર્ડ માટે 150 જેટલી કોપી છાપવામાં આવશે.

કેન્દ્ર સરકારની જેમ ગુજરાત સરકાર પણ આ વખતે પેપરલેસ બજેટ રજૂ કરશે. કાગળની બચત અને કરકસરના પગલાના ભાગરૂપે પેપરલેસ બજેટ રજૂ થશે. ધારાસભ્યોને પેન ડ્રાઈવમાં બજેટ ડોક્યુમેન્ટ અપાશે. ગુજરાત સરકારે ગત વર્ષથી પેપરલેસ બજેટની શરૂઆત કરી હતી.જેને આ વર્ષે આગળ વધારાશે. મોટાભાગના ડોક્યુમેન્ટ સોફ્ટ કોપીમાં રખાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આ વખતે પણ પેપરલેસ બજેટ રજૂ થશે. લાઈબ્રેરી અને રેકર્ડ માટે 150 જેટલી કોપી છાપવામાં આવશે. બાકીની કૉપી અને અન્ય તમામ સાહિત્ય પેન ડ્રાઈવમાં આપવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો