પરીક્ષા છે કે મજાક?:ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષામાં ફરી છબરડો, અલગ જ વિષયના પેપર પુછાતા વિદ્યાર્થીઓનો હોબાળો

​​​​​​​અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયકોલોજીની જગ્યાએ યુનિવર્સિટીએ ઈકોનોમિકનું પેપર આપતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષામાં ફરી છબરડો થયો છે. બીએની પરીક્ષામાં બે વિષયના પેપરમાં ભુલ થઈ હતી, જેમા સંકૃત શ્રીમદ ભાગવતગીતાની જગ્યાએ સંસ્કૃત લિટરેચરનું પેપર આવી ગયુ હતું. જ્યારે સાયકોલોજીની જગ્યાએ યુનિવર્સિટીએ ઈકોનોમિકનું પેપર આપતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આ બાબતે પરીક્ષા નિયામકે પોતાની ભુલ સ્વીકારી છે અને જે વિદ્યાર્થીઓને ખોટું પેપર પુછાયું હતું તેઓને બીજીવાર પરીક્ષા આપવાનો ચાન્સ અપાશે.

અન્ય સમાચારો પણ છે...