તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો:આઈપીસી હેઠળના ગુનાઓ મામલે ગુજરાત 10મા ક્રમે

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો, નવી દિલ્હી દ્વારા પ્રકાશિત ક્રાઈમ ઈન ઈન્ડિયા પુસ્તકમાં જણાવ્યાનુસાર ઈન્ડિયન પીનલ કોડના ગુનાઓમા ગુજરાત દેશમાં 10મા ક્રમે છે. વર્ષ 2019 દરમિયાન ગુજરાતમાં આઈપીસીના ગુના સામે 2018માં (219.2)ની સરખામણીએ 2019માં ગુજરાતનો ક્રાઈમ રેટ 204.4 સાથે 15મા સ્થાને રહ્યો છે. ઓલ ઈન્ડિયાની સરખામણીએ વર્ષ 2019માં આઈપીસી કેસોની સંખ્યામાં ગુજરાત 10મા સ્થાને છે.

અન્ય સમાચારો પણ છે...