ઈન્ડિયા-A ટીમ આફ્રિકામાં:ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલની ઈન્ડિયા-A ટીમના મેનેજર તરીકે વરણી

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડિયા-એ ટીમ આવતીકાલે સાઉથ આફ્રિકા જવા રવાના થશે

ગુજરાત ક્રિકેટ એસોસિએશન સહર્ષ જણાવે છે કે, એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલની સાઉથ આફ્રિકા ખાતે જનારે ઈન્ડિયા-એ ટીમના મેનેજર તરીકે વરણી થઈ છે. ઈન્ડિયા-એ ટીમ સાઉથ આફ્રિકા ખાતે 3 ટેસ્ટ મેચ રમશે. ઈન્ડિયા-એ ટીમ આવતીકાલે સાઉથ આફ્રિકા જવા રવાના થશે.

અન્ય સમાચારો પણ છે...