તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 98 દિવસ બાદ 20 દર્દીના મોત, નવા 1502 કેસ સાથે કુલ કેસ 2.09 લાખ થયા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના હવે બેફામ બની ચૂક્યો છે. રાજ્યમાં સતત સાતમા દિવસે 1550થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 98 દિવસ બાદ 20 દર્દીના મોત થયા છે. આ પહેલા 25 ઓગસ્ટે 20 મોત નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 65 હજાર 876 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 1502ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1401 દર્દી કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 90.96 ટકા થયો છે.

14,970 એક્ટિવ કેસ, 83 વેન્ટિલેટર પર, કુલ 1 લાખ 90 હજારથી વધુ દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 78 લાખ 25 હજાર 615 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 9 હજાર 780ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,989એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 90 હજાર 821 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,970 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 વેન્ટિલેટર પર જ્યારે 14,887 દર્દીની હાલત સ્થિર છે.

અત્યાર સુધીમાં 7 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં છવાર 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540,26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ, 30 નવેમ્બરે 1502 કેસ નોંધાયા હતા.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 29 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
13 નવેમ્બર115261078
14 નવેમ્બર1,1246995
15 નવેમ્બર107061001
16 નવેમ્બર92651040
17 નવેમ્બર112571,116
18 નવેમ્બર1,28181,274
19 નવેમ્બર134071113
20 નવેમ્બર142071040
21 નવેમ્બર151591271
22 નવેમ્બર1495131167
23 નવેમ્બર1,487171,234
24 નવેમ્બર1510161,286
25 નવેમ્બર1540141,283
26 નવેમ્બર1560161,302
27 નવેમ્બર1607161,388
28 નવેમ્બર1598151523
29 નવેમ્બર1564161,451
30 નવેમ્બર1502201401
કુલ આંક72,38653673,580

​​​​​​રાજ્યમાં કુલ કેસ 2,09,780 અને 3,989ના મોત અને કુલ 1,90,821 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ50,0772,06044,838
સુરત43,65289940,776
વડોદરા20,09922118,080
ગાંધીનગર66671025810
ભાવનગર5306685047
બનાસકાંઠા3887343662
આણંદ1894161721
અરવલ્લી97624813
રાજકોટ16,41917414,817
મહેસાણા5420344819
પંચમહાલ3406202967
બોટાદ9387790
મહીસાગર165471368
પાટણ3598513084
ખેડા2172161968
સાબરકાંઠા2239122034
જામનગર9234358823
ભરૂચ3364183187
કચ્છ3251333017
દાહોદ238772212
ગીર-સોમનાથ2082241894
છોટાઉદેપુર76637022
વલસાડ129191257
નર્મદા166111509
દેવભૂમિ દ્વારકા9145849
જૂનાગઢ4283333969
નવસારી147071416
પોરબંદર6314617
સુરેન્દ્રનગર2964122595
મોરબી2632182342
તાપી9576916
ડાંગ1300120
અમરેલી3297262727
અન્ય રાજ્ય1623149
કુલ209,7803,989190,821
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો