તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 16 દિવસ બાદ પહેલીવાર 1,460થી ઓછા કેસ, 17 દર્દીના મોત, અત્યાર સુધીમાં 2 લાખથી વધુ દર્દી સાજા થઈ ગયા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં દિવાળી તહેવારો બાદ કોરોના વકર્યો હતો પરંતુ હવે કેસો સ્થિર થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 16 દિવસમાં કોરોનાના 12 વાર 1500થી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 16 દિવસ બાદ પહેલીવાર 1460થી ઓછા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 69 હજાર 310 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1455ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ 17 દર્દીના મોત થયા છે. જ્યારે 1,485 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે આ સાથે જ સાજા થનારા કુલ દર્દીનો આંક 2 લાખને પાર થયો છે. રાજ્યનો કુલ રિક્વરી રેટ 91.42 ટકા થયો છે.

14,695 એક્ટિવ કેસ, 87 વેન્ટિલેટર પર, અત્યાર સુધીમાં 2 લાખ 12 દર્દી ડિસ્ચાર્જ
રાજ્યમાં અત્યાર સુધીમાં 82 લાખ 41 હજાર 960 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 2 લાખ 18 હજાર 788ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4081એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 12 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14,695 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 વેન્ટિલેટર પર જ્યારે 14,608 દર્દીની હાલત સ્થિર છે.

21 નવેમ્બરથી અત્યાર સુધી 12 વાર 1500થી વધુ અને એકવાર 1600થી વધુ કેસો નોંધાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં 1500થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌપ્રથમવાર 21 નવેમ્બરે 1515, 24 નવેમ્બરે 1510, 25મી નવેમ્બરે 1540, 26 નવેમ્બરે 1560, 28 નવેમ્બરે 1598, 27 નવેમ્બરે તો 1600નો આંક વટાવીને 1607 કેસ, 28 નવેમ્બરે 1598 અને 29 નવેમ્બરે 1564 કેસ, 30 નવેમ્બરે 1502, 2 ડિસેમ્બરે 1512, 3 ડિસેમ્બરે 1540 4 ડિસેમ્બરે 1510 અને 5 ડિસેમ્બરે 1514 કેસ નોંધાયા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 6 ડિસેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ઓક્ટોબર1,3511,33410
2 ઓક્ટોબર1,3101,25015
3 ઓક્ટોબર1343130412
4 ઓક્ટોબર130212469
5 ઓક્ટોબર1327140513
6 ઓક્ટોબર1335147310
7 ઓક્ટોબર131114149
8 ઓક્ટોબર1278126610
9 ઓક્ટોબર124315189
10 ઓક્ટોબર1221145610
11 ઓક્ટોબર118114139
12 ઓક્ટોબર116914428
13 ઓક્ટોબર1158137510
14 ઓક્ટોબર1175141411
15 ઓક્ટોબર1185132911
16 ઓક્ટોબર1191127911
17 ઓક્ટોબર116112709
18 ઓક્ટોબર109112339
19 ઓક્ટોબર99611478
20 ઓક્ટોબર112611288
21 ઓક્ટોબર1,1371,1809
22 ઓક્ટોબર1,1361,2017
23 ઓક્ટોબર1,1121,2646
24 ઓક્ટોબર102110136
25 ઓક્ટોબર9199637
26 ઓક્ટોબર9081,1024
27 ઓક્ટોબર9921,2385
28 ઓક્ટોબર98011076
29 ઓક્ટોબર98710874
30 ઓક્ટોબર96910276
31 ઓક્ટોબર93510145
1 નવેમ્બર86011285
2 નવેમ્બર87510044
3 નવેમ્બર9541,1976
4 નવેમ્બર97510226
5 નવેમ્બર99010557
6 નવેમ્બર103513214
7 નવેમ્બર10469315
8 નવેમ્બર10208197
9 નવેમ્બર9719935
10 નવેમ્બર10498795
11 નવેમ્બર112513526
12 નવેમ્બર1,12010386
13 નવેમ્બર115210786
14 નવેમ્બર1,1249956
15 નવેમ્બર107010016
16 નવેમ્બર92610405
17 નવેમ્બર11251,1167
18 નવેમ્બર1,2811,2748
19 નવેમ્બર134011137
20 નવેમ્બર142010407
21 નવેમ્બર151512719
22 નવેમ્બર1495116713
23 નવેમ્બર1,4871,23417
24 નવેમ્બર15101,28616
25 નવેમ્બર15401,28314
26 નવેમ્બર15601,30216
27 નવેમ્બર16071,38816
28 નવેમ્બર1598152315
29 નવેમ્બર15641,45116
30 નવેમ્બર1502140120
1 ડિસેમ્બર1477154715
2 ડિસેમ્બર1512157014
3 ડિસેમ્બર1540142713
4 ડિસેમ્બર1,5101,62718
5 ડિસેમ્બર1514153515
6 ડિસેમ્બર1455148517
કુલ આંક81,39482,785628

રાજ્યમાં 2,18,788 કેસ, 4081 મોત અને કુલ 200012 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ52,03046,8052,119
સુરત45,13942,2001192
વડોદરા21,16618,940225
રાજકોટ17,32515,567182
જામનગર9,4979,03635
ગાંધીનગર70496,216103
મહેસાણા5,8235,19234
ભાવનગર5,3315,15068
જૂનાગઢ4,4244,09533
બનાસકાંઠા4,1053,98334
પાટણ3,7883,33052
પંચમહાલ3,5653,12920
ભરૂચ3,4803,28018
અમરેલી3,4342,99228
કચ્છ3,3993,13733
સુરેન્દ્રનગર3,0682,68612
મોરબી2,7922,43218
દાહોદ2,5302,3307
ખેડા2,4202,20516
સાબરકાંઠા2,3972,14913
ગીર-સોમનાથ2,1341,94624
આણંદ1,9811,83916
નર્મદા1,7291,5701
મહીસાગર1,7431,5597
નવસારી1,5071,4537
વલસાડ1,3061,2689
અરવલ્લી102784925
તાપી9689446
બોટાદ9598048
દેવભૂમિ દ્વારકા9448815
છોટાઉદેપુર8027493
પોરબંદર6516314
ડાંગ1331210
અન્ય રાજ્ય1621593
કુલ2,18,7882000124,081

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો