તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1,161 કેસ, સતત 9માં દિવસે નવા દર્દી કરતા સાજા થનારાની સંખ્યા વધુ, 55 દિવસ બાદ એક્ટિવ કેસ ઘટીને 14,587

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં શનિવારે 24 કલાકમાં કોરોનાના નવા 1,161 કેસ નોંધાયા હતા. આ સાથે હવે કુલ 1,58,635 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે. હાલ ગુજરાત સમગ્ર દેશમાં કોરોનાના મહત્તમ કેસો ધરાવતા રાજ્યોની કક્ષામાં પંદરમા ક્રમે છે. આ ઉપરાંત કુલ કેસ 1.58 લાખની સાપેક્ષે એક્ટિવ કેસ 14,587નો ગુણોત્તર જોઇએ તો તે હાલ 9.1 ટકા છે. આ સાથે વધુ 1,270 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે અને આ સહિત ગુજરાતમાં સાજા થયેલાં કુલ દર્દીઓની સંખ્યા 1,40,419 પર પહોંચી છે. ગુજરાતનો રિકવરી રેટ 88.6 ટકા છે. હાલ 5.49 લાખ લોકો ક્વોરન્ટાઇન છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 53.22 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે.

મૃત્યુદર 2.3 ટકાએ પહોંચ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9 લોકોનાં મૃત્યુ થયા છે તે પૈકી રાજકોટ શહેરમાં 3, અમદાવાદ શહેર અને સૂરત શહેરમાં 2-2 અને, તથા વડોદરા શહેર તેમજ ગીર સોમનાથ જિલ્લામાં1-1 કોરોના દર્દીનું મોત થયું છે. આ સાથે મૃત્યુઆંક હવે 3,629 થયો છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ મૃત્યુદર 2.3 ટકા છે. હજુ 79 દર્દીઓની હાલત ગંભીર હોઇ તેઓ વેન્ટિલેટર પર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 16 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
4 ઓગસ્ટ102025898
5 ઓગસ્ટ1073231046
6 ઓગસ્ટ103427917
7 ઓગસ્ટ1074221370
8 ઓગસ્ટ1101231135
9 ઓગસ્ટ1078251311
10 ઓગસ્ટ1056201138
11 ઓગસ્ટ1118231140
12 ઓગસ્ટ115218977
13 ઓગસ્ટ1092181046
14 ઓગસ્ટ1087151083
15 ઓગસ્ટ1094191015
16 ઓગસ્ટ112020959
17 ઓગસ્ટ1033151083
18 ઓગસ્ટ1126201131
19 ઓગસ્ટ1145171120
20 ઓગસ્ટ1175161123
21 ઓગસ્ટ1204141324
22 ઓગસ્ટ121214980
23 ઓગસ્ટ110114972
24 ઓગસ્ટ1067131021
25 ઓગસ્ટ1096201011
26 ઓગસ્ટ1197171047
27 ઓગસ્ટ1190171193
28 ઓગસ્ટ1272141050
29 ઓગસ્ટ1282131111
30 ઓગસ્ટ1272171095
31 ઓગસ્ટ1282141025
1 સપ્ટેમ્બર1310141131
2 સપ્ટેમ્બર1305121141
3 સપ્ટેમ્બર1325161126
4 સપ્ટેમ્બર1320141218
5 સપ્ટેમ્બર1311161148
6 સપ્ટેમ્બર1335141212
7 સપ્ટેમ્બર1330151276
8 સપ્ટેમ્બર1,295131,445
9 સપ્ટેમ્બર1,329161,336
10 સપ્ટેમ્બર1,332151,415
11 સપ્ટેમ્બર1,344161,240
12 સપ્ટેમ્બર1365151335
13 સપ્ટેમ્બર1,326151,205
14 સપ્ટેમ્બર1,334171,255
15 સપ્ટેમ્બર1,349171,444
16 સપ્ટેમ્બર1,364121,447
17 સપ્ટેમ્બર1,379141,652
18 સપ્ટેમ્બર1,410161,293
19 સપ્ટેમ્બર1,432161,470
20 સપ્ટેમ્બર1,407171,204
21 સપ્ટેમ્બર1,430171,316
22 સપ્ટેમ્બર1,402161,320
23 સપ્ટેમ્બર1,372151,289
24 સપ્ટેમ્બર1,408141,510
25 સપ્ટેમ્બર1,442121,279
26 સપ્ટેમ્બર1417131419
27 સપ્ટેમ્બર1,411101,231
28 સપ્ટેમ્બર1,404121,336
29 સપ્ટેમ્બર1,381111,383
30 સપ્ટેમ્બર1,390111,372
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર1,30491,246
5 ઓક્ટોબર1,327131,405
6 ઓક્ટોબર1,375101,473
7 ઓક્ટોબર1,31191,414
8 ઓક્ટોબર1,278101,266
9 ઓક્ટોબર1,24391,518
10 ઓક્ટોબર1,221101,456
11 ઓક્ટોબર1,18191,413
12 ઓક્ટોબર1,16981,442
13 ઓક્ટોબર1,158101,375
14 ઓક્ટોબર1,175111,414
15 ઓક્ટોબર1,185111,329
16 ઓક્ટોબર1,191111,279
17 ઓક્ટોબર1,16191,270
કુલ આંક92,8851,18291,784

રાજ્યમાં કુલ કેસ 1,58,635 અને 3,629ના મોત અને કુલ 1,40,419 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ40,0181,86734,655
સુરત33,69981730,715
વડોદરા14,26620311,964
ગાંધીનગર4,385863,515
ભાવનગર4,586674,357
બનાસકાંઠા2,474272,390
આણંદ1,275161,207
અરવલ્લી68724504
રાજકોટ11,44615510,238
મહેસાણા3,410302,791
પંચમહાલ2,679202,335
બોટાદ8085695
મહીસાગર1,16671073
પાટણ2,253442,005
ખેડા1,453151,354
સાબરકાંઠા1,400111,328
જામનગર7,618357,214
ભરૂચ2,653152,348
કચ્છ2,519332,250
દાહોદ1,80161534
ગીર-સોમનાથ1,645221,449
છોટાઉદેપુર5802494
વલસાડ1,22591,184
નર્મદા1,11911014
દેવભૂમિ દ્વારકા6885558
જૂનાગઢ3,371333,020
નવસારી1,29671,225
પોરબંદર5304511
સુરેન્દ્રનગર2,112121,777
મોરબી1,974161,725
તાપી7496729
ડાંગ1160108
અમરેલી2,566252,077
અન્ય રાજ્ય1623132
કુલ1,58,6353,6291,40,419

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો