તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:GTU ઓનલાઈન ટેસ્ટ લેશે, નોંધણી કરાવવી ફરજિયાત

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીટીયુની ઓનલાઇન મોક ટેસ્ટ અંતર્ગત બીફાર્મ માટે 11 મે, બીઈ માટે 12 મે સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન નહીં કરાવી શકનારા વિદ્યાર્થી ટેસ્ટ આપી શકશે નહીં. ડિગ્રી ઈજનેરી, ડિગ્રી ફાર્મસીની સેમ. 2,4 અને 6ની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાની સૂચના અપાઈ છે. જીટીયુની વેબસાઈટ પર 9મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ થઈ  છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના વિવિધ શહેરોમાંથી આશરે 1 લાખ વિદ્યાર્થીઓ આ ટેસ્ટ આપશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો